¡Sorpréndeme!

રાજકોટ મનપાના ઢોરનો ડબો થયો ફૂલ | શેખ હસીનાની PM મોદી સાથે

2022-09-06 87 Dailymotion

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 4 દિવસના ભારત પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળ્યા હતા.રાષ્ટ્રપતિ સાથેની બેઠક દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંરક્ષણ, વેપાર, રેલ્વે, જળ વ્યવસ્થાપન અને ટેકનોલોજી સંબંધિત 7 કરારો થયા છે.